અત્યારના સમયમાં લોકોની લાઈફસ્ટાઇલ ખરાબ ટેવો વાળી થઈ ગઈ છે 

આ ખરાબ ટેવની અસર લાંબા ગાળે ખૂબ જ નુકશાન પહોંચાડે છે 

દિવસભરમાં ફોન કે લેપટોપનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, તેની ખૂબ જ ખરાબ અસર થાય છે  

પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવી એ અનેક બીમારીઓને આમંત્રણ આપી શકે છે, માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે

મસાલેદાર અને તળેલી વસ્તુઓ પણ સ્વાસ્થ્ય માટે સારી નથી, તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યાઓ થાય છે

સીગરેટ અને દારૂનું સેવન પણ બને એમ ઓછું કરવું જોઈએ, તે ખૂબ ખતરનાક નીવડી શકે છે

એક જ જગ્યા ઉપર કલાકો સુધી બેસવાની આદત બદલવી જોઈએ, તે નુકશાનકારક છે

ભોજનમાં વધારે પડતું મીઠું બ્લડ પ્રેશરના સ્તરને વધારે છે

વધુ પડતું JUNK FOOD પણ ઘણી બીમારીને આમંત્રણ આપે છે

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home