7 દેશ એવા કે જ્યાં ખૂબ ઓછા બજેટમાં તમે ફરી લેશો

આ લિસ્ટમાં થાઈલેન્ડનું નામ ના હોય એવું બને જ નહીં. આ દેશ તેનો સુંદર સમુદ્રી નજારો, સસ્તી હોટલ્સ અને સ્ટ્રીટ ફૂડ માટે મશહૂર છે. ખૂબ ઓછા બજેટમાં તમે અહીંની નાઈટલાઈફને એન્જોય કરી શકાય છે 

નેપાળ ભારતને અડીને આવેલો દેશ છે. ઓછા બજેટમાં હિમાલયની સુંદરતા નિહાળવા, કાઠમંડુની સંસ્કૃતિ અને એડવેન્ચરનો આનંદ માણવા માટે નેપાળ બેસ્ટ છે 

ઇન્ડોનેશિયાના ટાપુ બાલીમાં રિસોર્ટના ભાવ ખૂબ સસ્તા છે. અહીંનું સ્થાનિક ભોજન અને અદભુત સમુદ્ર તટનો આનંદ તમે ખૂબ ઓછા બજેટમાં લઇ શકો છો

શ્રીલંકાના સુંદર દરિયાકિનારા,ઐતિહાસિક સ્થળો અને સસ્તું પરિવહન ખૂબ ઓછા બજેટમાં તમારી સફરને યાદગાર બનાવશે

ફિલિપાઇન્સમાં 7000થી વધુ ટાપુઓ આવેલા છે. સસ્તી પરિવહન વ્યવસ્થા અને સ્થાનિક ભોજનના લીધે તમારા બજેટ પર માઠી અસર નહીં પહોંચે

કંબોડિયાના અંગકોર વાટ મંદિરો, સસ્તા ગેસ્ટ હાઉસ અને સ્થાનિક બજાર તમારી સફરને ઓછા ખર્ચે અમૂલ્ય યાદોથી ભરી દેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home