IMF એ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની તાત્કાલિક સહાયને મંજૂરી આપી છે
પાકિસ્તાન માટે IMF દ્વારા 1 બિલિયન ડોલરની સહાયને મંજૂરી એ ભારત નિષ્ફળતા- શાહબાઝ શરીફ
J&K ના CM Omar Abdullah એ IMF પર આકરા વાકપ્રહાર કર્યા છે
નાણાકીય સહાય કરવાથી તણાવ કઈ રીતે ઓછો થશે ? - ઓમર અબ્દુલ્લા
પાકિસ્તાન ભારતના અનેક ક્ષેત્રોમાં સતત ગોળીબાર કરી રહ્યું છે - ઓમર અબ્દુલ્લા
ભારતે IMF બોર્ડ મીટિંગમાં પાકિસ્તાનને સહાય આપવા મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો
પાકિસ્તાનને IMF દ્વારા સતત ટેકો આપવાથી વૈશ્વિક મૂલ્યોને નુકસાન થાય છે