અલાસ્કાના એન્કરેજમાં ટ્રમ્પ-પુતિન વચ્ચે મહત્વની બેઠક થઈ
બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા પર થઈ ચર્ચા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનના કર્યા વખાણ
પુતિન સાથેનો મારો સંબંધ હંમેશા સારો રહ્યો છેઃ ટ્રમ્પ
બધા સંમત ન થાય ત્યાં સુધી સમજુતી થશે નહીંઃ ટ્રમ્પ
મતભેદ છોડીને વાતચીત કરવાનો સમય આવી ગયોઃ પુતિન
યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહમત છીએઃ પુતિન
યુક્રેન અને EU શાંતિ પ્રક્રિયામાં અડચણ ઉભી નહીં કરેઃ પુતિન