War Situation માં ખાસ પ્રકારની Siren થી નાગરિકોને એલર્ટ કરાય છે

હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા વખતે વોર સાયરન ખાસ ઉપયોગ કરવામાં આવે છે

આ સાયરન સામાન્ય રીતે 60 સેકન્ડ માટે વાગે છે

કેટલીક સાયરનને રેડિયો ફ્રીક્વન્સી સાથે પણ જોડી શકાય છે

મોબાઈલમાં પણ આ એલર્ટ મોકલવામાં આવે છે

બ્રિટનમાં 2 વર્ષ અગાઉ Siren સાથે મોબાઈલ પર એલર્ટ મોકલાયા હતા

મોબાઈલ ફોનમાં વાગતી બીપ સતત 10 સેકન્ડ સુધી ચાલી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home