અમદાવાદ ગ્રામ્યમાં બુલેટગરોએ દારૂ વેચાણ કરવાનો નવો કીમિયો અપનાવ્યો.
જો કે, બુટલેગરની આ ચાલાકી અમદાવાદ ગ્રામ્ય પોલીસ સામે કામ કરી ન શકી.
બારેજા ગામના ચુનારાવાસમાં આવેલા મકાનમાં LCB પોલીસે દરોડા પાડ્યા હતા.
બુટલેગરે ઘરની અંદરનાં શૌચાલયમાં જ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય LCB એ 792 નંગ બિયરટીન સહિતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
This browser does not support the video element.
LCB દ્વારા અંદાજિત 2 લાખ 76 હજાર રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
રાધા ચુનારા અને કરશન ચુનારા નામની બે મહિલા બુટેલગરની શોધખોળ શરૂ કરાઈ છે.