સિક્કિમમાં, સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે 

Sikkim માં ભારે વરસાદને કારણે 1500 જેટલા પ્રવાસીઓ અટવાયા

ભારે વરસાદને કારણે ગુમ થયેલા આઠ પ્રવાસીઓની શોધમાં અવરોધ ઊભો થયો હતો

તિસ્તા નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ શોધ અભિયાનને અંતે અટકાવી દેવામાં આવ્યું હતું

મંગનના પોલીસ અધિક્ષક (SP) સોનમ દેચુ ભુટિયાએ જણાવ્યું હતું કે લાચેનમાં 115 અને લાચુંગમાં 1,350 પ્રવાસીઓ ફસાયા હતા

ઉત્તર સિક્કિમની મુલાકાત લેવા માટે કોઈ પરમિટ આપવામાં આવશે નહીં

સર્ચ ટીમને દુર્ઘટના સ્થળની નજીક નદીના કિનારેથી ચાર ઓળખ કાર્ડ અને છ મોબાઈલ ફોન મળી આવ્યા છે

સિંગતેલના ભાવમાં ફરીથી 20 રુપિયાનો વધારો ઝીંકાયો

રાજકોટના જસદણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ : શહેરમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ

Gujaratfirst.com Home