આજે 22 મી જૂન, રવિવારે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરશે
આજે રવિવારે ચંદ્ર વસુમન સહિત ઘણા શુભ યોગો પણ બનાવી રહ્યો છે
વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે
આજે વસુમન યોગમાં મેષ સહિત મીન, મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકોને થશે ફાયદો
મેષ રાશિ છોડીને જતો ચંદ્ર જાતકો માટે ખુશી અને આનંદનો યોગ બનાવી રહ્યો છે
તુલા રાશિના જાતકો જે પણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તેમાં તમને સફળતા મળશે
મકર રાશિના જાતકોને વસુમન યોગમાં લાભ, આનંદ અને માન-સન્માન વધશે