આજે સમગ્ર ભારતમાં 79 મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે

આજે PM Modi એ લાલ કિલ્લા પરથી 12મી વાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ

વિકસિત ભારતનો આધાર આત્મનિર્ભરતા છે - PM Modi

આપણે ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો - PM Modi

કુદરતી કહેરના પીડિતો સાથે મારી સંવેદના છે, સરકાર સતત તેમની મદદ કરી રહી છે - PM Modi

કોરોનામાં કરોડો લોકોનો જીવ બચાવવામાં સરકાર સફળ થઈ હતી - PM Modi

છેલ્લા 11 વર્ષમાં લાખો સ્ટાર્ટઅપ્સ દેશને શક્તિશાળી બનાવી રહ્યા છે - PM Modi

અમે ઈન્કમટેક્સ એક્ટમાં અનેક સુધારા કર્યા અને 12 લાખ સુધીનો ટેક્સ માફ કર્યો - PM Modi

આપણે આપણી લાઈન લાંબી કરવી જોઈએ, બીજાની લાઈન ટૂંકી ન કરવી જોઈએ - PM Modi

અમે અંગ્રેજો સમયના અનેક ક્ષતિયુક્ત અને ખોટા કાયદાઓ બંધ કર્યા - PM Modi

વડાપ્રધાને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી 

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home