ભરાશો નહીં, 7 મે ના રોજ વોર સાયરન વાગશે
સાયરન કયા સ્થાપિત છે ?
યુદ્ધ સાયરન શું છે?
સાયરન વાગે ત્યારે લેવાના પગલા
ઇતિહાસમાં ક્યારે વાગ્યું હતું સાયરન?
ઇતિહાસમાં ક્યારે વાગ્યું હતું સાયરન?
1. સાયરન વાગવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું જોઈએ. ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ. ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. અફવાઓથી દૂર રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
કેટલા સમયમાં જગ્યા ખાલી કરવાની હોય છે?
2..વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, પહેલા સાયરન વાગ્યા પછી 5થી 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવું પડે છે. આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી બહાર નીકળવાનું શીખવવા માટે મોક ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે.