ભારતે માત્ર 33 મિનિટમાં પાર પાડ્યું 'ઓપરેશન સિંદૂર', જુઓ Live નજારો
100થી વધુ આતંકવાદીઓનો ખાતમો
24 મિસાઈલથી 9 આતંકી અડ્ડા ધ્વસ્ત
આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઈક કરી
આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા
ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી