ભારતની પાકિસ્તાન પર વધુ એક મોટી સ્ટ્રાઈક

પાકિસ્તાનને પાયમાલ કરતો આકરો નિર્ણય

ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

અર્થશાસ્ત્રીઓના મતે ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન પાયમાલ થઈ જશે

ભારતમાંથી પાકિસ્તાનમાં ખાંડ, ચા, સુતરઉ દોરો, ટાયર, રબ્બર, પેટ્રોલિયમ વગેરે નિકાસ કરાય છે

પાકિસ્તાનમાંથી ભારતમાં તાજા ફળો (જામફળ અને અનાનસ) , ખનીજ, તૈયાર ચામડું અને સિમેન્ટની નિકાસ કરાય છે

અગાઉ 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો પહેલાથી જ પ્રતિબંધિત કરી દીધા હતા

અગાઉ ભારત પાકિસ્તાન પર ડિજિટલ અને ડિપ્લોમસી સ્ટ્રાઈક કરી ચૂક્યું છે

સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવેનું નિવેદન, આપી આ સલાહ!

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

Gujaratfirst.com Home