કરોડોની મિલકતના માલિક છે દેશના આ 4 મોટા મંદિરો

જાણો દેશના ચાર મુખ્ય મંદિરોના બેંક બેલેન્સ અને વાર્ષિક આવકના આંકડા

જગન્નાથ પુરી મંદિર

બેંકમાં આશરે ₹1,911.80 કરોડ

અયોધ્યા રામ મંદિર

₹1,882 કરોડનું ઉપલબ્ધ ભંડોળ

ગુરુવાયુર મંદિર

બેંકમાં આશરે ₹1,737.04 કરોડની થાપણ જમા

તિરુપતિ બાલાજી

આશરે ₹16,000 કરોડ બેંકમાં જમા

આ મોટા મંદિરોની આવકનો મુખ્ય સ્ત્રોત દાન, ચઢાવો અને બેંક વ્યાજ છે

ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટીવિયા કેટલું ફાયદાકારક? જાણો ઉપયોગ કરવાની સાચી રીત

JNU Professor Dismissal : કોંગ્રેસ સાંસદ બિમોલ અકોઈજામ કોણ છે?

MC ચૂંટણી પરિણામ વિશ્લેષણ વોર્ડ 4, જિગ્નેશ મેવાણીનો દાવ ઊંધો પડ્યો

Gujaratfirst.com Home