નવી દિલ્હી  

નવી દિલ્હી ભારતની રાજધાની છે, જે ભારતનું સૌથી વધારે પ્રદૂષિત શહેર છે 

ફરીદાબાદ  

ફરીદાબાદ હરિયાણા રાજ્યની અગ્નિ દિશામાં આવેલા ફરીદાબાદ જિલ્લામાં આવેલું એક શહેર છે

ગાઝિયાબાદ  

ગાઝિયાબાદ ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશનો એક શહેર છે અને દિલ્હી એનસીઆરનો એક ભાગ છે

ભિવાડી  

ભારતનું ચોથા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે

રોહતક  

ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા રોહતક જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે

નોઇડા  

નોઇડા ભારત દેશના પાટનગર દિલ્હીથી ખુબ જ નજીક છે

મેરઠ  

મેરઠ ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક શહેર છે 

મુઝફ્ફરનગર  

મુઝફ્ફરનગર ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલ એક શહેર છે

પટના  

12,00,000 વસ્તી ધરાવતું આ શહેર ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહરે છે

ગુરગામ  

ગુરગામ હરિયાણાના ગુરગામ જિલ્લામાં આવેલું છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home