ગાંધીનગરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની થીમ પર બનેલા સર્કલનું ઉદ્ઘાટન.
DYCM હર્ષભાઇ સંઘવીના હસ્તે કોસ્ટગાર્ડ સર્કલનનું ઉદ્ધાટન.
ગાંધીનગરના છ-4 સર્કલ પર બનાવાયું ઇન્ડિયન કોસ્ટગાર્ડ થીમ પર સર્કલ.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર.
ઇન્ડિયન કોસ્ટગાર્ડના ગુજરાત યુનિટે કર્યુ સર્કલને ડેવલપ .
કોસ્ટગાર્ડ ના અલગ અલગ સાધનો અહીં મૂકવામાં આવ્યા છે.
અનેક વખત કોસ્ટગાર્ડ અદભુત કાર્યો કરવામાં આવ્યા છે.
DyCM હર્ષભાઈ સંઘવીએ કોસ્ટગાર્ડના બહાદુરીભર્યા કાર્યોના કર્યા વખાણ
કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસ દ્વારા અનેક સફળ સંયુક્ત ઓપરેશન થયા.
અતિવૃષ્ટિ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં કોસ્ટગાર્ડની રેસ્ક્યુ કામગીરી અત્યંત પ્રશંસનીય.