Met Gala 2026 માં 'મેડ ઇન ઇન્ડિયા' થીમ સાથે ભારતીય સ્ટાર્સનો દબદબો
ભારતીય કારીગરોને સન્માન આપતી ખાસ કેપ પહેરીને મનીષ મલ્હોત્રાએ સૌનું દિલ જીત્યું.
રાજા રવિ વર્માના વારસાથી પ્રેરિત લુક સાથે કરણ જોહરનું શાનદાર ડેબ્યૂ.
This browser does not support the video element.
ગોલ્ડન સાડી અને રિયલ ડાયમંડ બ્લાઉઝમાં ઈશા અંબાણીએ રોયલ લુક રજૂ કર્યો.
સફેદ ફ્યુચરિસ્ટિક ગાઉનમાં નતાશાપૂનાવાલાએ આર્ટ અને ફેશનનો અનોખો સંગમ દર્શાવ્યો.