ઇન્દ્રોડા ઝૂમાં વન્યજીવો માટે એસી-કૂલરની ખાસ વ્યવસ્થા, જુઓ Photos

કાળઝાળ ગરમીથી બચાવવા માટે ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવો માટે વિશેષ ‘હીટ-વેવ પ્લાન’ અમલમાં મુકવામાં આવ્યો છે. 

વન્યજીવોને ઠંડક આપવા માટે 15 જમ્બો કૂલર્સ અને 20 હાઈ-ટેક સ્પ્રીન્ક્લર્સ (ફુવારા) લગાડવામાં આવ્યા છે,

હીટ-વેવથી બચાવવા માટે ખસના પડદા અને એગ્રોનેટ શેડ લગાવવામાં આવ્યા છે. જે 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો કરે છે. 

ગરમીથી બચાવવા માટે પ્રાણીઓને ઠંડક આપતા ફળો, શાકભાજી આહારમાં આપવામાં આવે છે. 

અમૂક લોકો Birthday સેલિબ્રેશનથી દૂર કેમ ભાગે છે? જાણો

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Gujaratfirst.com Home