બનાસકાંઠામાં દીકરીઓ મુદ્દે આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ વકર્યો.

ચૌધરી પરિવારે કિંજલ રબારીને સન્માનપૂર્વક તેના ઘરે પરત સોંપી.

This browser does not support the video element.

હવે ચૌધરી સમાજના માતા-પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે ગુહાર લગાવી છે.

ચૌધરી સમાજના વાલીઓએ આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી કરી ન્યાય માંગ્યો.

બંને સમાજ વચ્ચે સામાજિક સૌહાર્દ જળવાય તે માટે અગ્રણીઓની દોડધામ.

ચૌધરી પરિવારે ઉદારતા બતાવી, પણ શું રબારી સમાજ મોટું મન રાખશે?

Alia Bhatt: પાકિસ્તાની બ્રાન્ડની શરમજનક કરતૂત, AI થી આલિયા ભટ્ટના ચહેરાની ચોરી!

પરિણામ પછી બાળક તણાવમાં છે? વાલીઓ આટલું ખાસ કરો

બિકીનીમાં એશા ગુપ્તાનો હોટ અવતાર, બીચ પર લગાવી આગ!

Gujaratfirst.com Home