International Tea Day નિમિત્તે જાણો ભારતની 10 સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ચા વેરાયટીઝ. 

કડક સ્વાદ અને અનોખી સુગંધ માટે જાણીતી આસામ ચા (Assam Tea). 

વિશ્વભરમાં પોતાની ખાસ સુગંધ માટે પ્રખ્યાત દાર્જિલિંગ ચા (Darjeeling Tea).

આદુ, લવિંગ અને તજના સ્વાદથી ભરપૂર પરંપરાગત મસાલા ચા (Masala Chai).

દક્ષિણ ભારતના પહાડોની તાજગી આપતી સુગંધિત નીલગિરી ચા (Nilgiri Tea).

 કેસર અને બદામના અનોખા ગુણોથી સમૃદ્ધ કાશ્મીરી કહવા (Kashmiri Kahwa).

હિમાચલ પ્રદેશના પર્વતોમાં પાકતી ઔષધીય ગુણોવાળી કાંગડા ચા (Kangra Tea)

હેલ્થ અને ફિટનેસ માટે સૌથી બેસ્ટ ગણાતી ગ્રીન ટી (Green Tea).

પાચનતંત્ર માટે ઉત્તમ ગણાતો ખાટો-મીઠો સ્વાદ એટલે લેમન ટી (Lemon Tea).

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર અને દુર્લભ ગણાતી પ્રીમિયમ વ્હાઇટ ટી (White Tea).

માલદીવના બીચ પર છવાયેલી મોનાલિસા, ગ્લેમરસ અંદાજમાં જીત્યું ફેન્સનું દિલ

અમેરિકા-ઈરાન શાંતિ કરાર: ગ્લોબલ ટ્રેડમાં મોટો વળાંક, Strait of Hormuz હવે ખુલશે!

વિજ્ઞાનની અદભૂત સફર, ગુજરાત સાયન્સ સિટીની રોચક ઝલક

Gujaratfirst.com Home