દાસ્તાન ફાર્મ ખાતે હજારો લોકોએ સાથે કર્યો યોગાભ્યાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ સંબોધન સૌએ સાંભળ્યું.

યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવવામાં વડાપ્રધાન મોદીના પ્રયાસોનું વિશેષ મહત્વ સમજાવ્યું.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા.

હિમાંજય પાલીવાલે યોગ દ્વારા સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણનો સંકલ્પ દોહરાવ્યો.

કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સંતો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ભારતીય સંસ્કૃતિના 'વસુધૈવ કુટુંબકમ્' અને 'સર્વે સન્તુ નિરામયા'ના સિદ્ધાંતો પર ભાર મૂકાયો.

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

PM મોદીએ સોશિયલ મીડિયા પર 'વિક્રમ-1'ના ફોટા શેર કરી સ્કાયરૂટની ટીમને પાઠવી શુભેચ્છા

Gujaratfirst.com Home