યોગ અને ધ્યાન: શું છે આ બંને વચ્ચેનો સાચો તફાવત?

યોગ અને ધ્યાન બંને જીવનશૈલીના બે મહત્વના પાસા છે, પરંતુ બંનેના ઉદ્દેશ્ય અને પદ્ધતિમાં તફાવત છે.

યોગ એ શરીર, શ્વાસ અને શિસ્તની સાધના છે, જે શરીરને સ્વસ્થ અને સ્થિર બનાવવામાં મદદ કરે છે.

ધ્યાન એ મુખ્યત્વે મનની સાધના છે, જેમાં વિચારોને શાંત કરીને પોતાની અંદરની શાંતિનો અનુભવ કરવામાં આવે છે.

યોગ આસનો અને પ્રાણાયામ દ્વારા શરીરને ધ્યાન કરવા માટે યોગ્ય અને સક્ષમ બનાવે છે.

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

મેટાલિક લુકમાં છવાઈ ગઈ અશનૂર કૌર, જુઓ સ્ટાઇલિશ ફોટા

Ahmedabad Rath Yatra 2026: જગન્નાથ મંદિરમાં ભક્તિ અને ભોજનનો સંગમ! માલપુવા સહિત વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ , જુઓ Photos

Gujaratfirst.com Home