હવે iPhone 15 ને લઈને ખરાબ સમાચાર સામે આવી રહયા છે 

મળતી માહિતી અનુસાર, iPhone 15 કંપનીના સ્ટાન્ડર્ડ iOS 18 અપડેટ માટે હવે લાયક રહેશે નહીં

આ પહેલું મોડલ છે જે આટલી જલ્દી બંધ કરવામાં આવી રહ્યું છે

સામાન્ય રીતે, Apple ઉપકરણોને 'અપ્રચલિત' જાહેર કરવામાં સાત વર્ષ લાગે છે

પરંતુ iPhone 15ને આ પ્રક્રિયામાંથી વહેલા પસાર થવું પડશે

જ્યારે કોઈ ઉપકરણ સાત વર્ષ સુધી વેચાણમાં ન હોય, ત્યારે તેને 'અપ્રચલિત' ગણવામાં આવે છે

iOS 18 એ Apple ના ઇતિહાસમાં સૌથી મોટું અપડેટ માનવામાં આવે છે

iPhone 15 લોન્ચ થયા બાદ તરત જ તેના યુઝર્સે ઘણી ફરિયાદો નોંધાવી હતી

જેમ કે ફોનનું ગરમ થવું, સ્લો પ્રોસેસર વગેરે 

હવે આ iPhone 15 માં લેટેસ્ટ iOS 18 અપડેટ આવશે નહીં 

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home