IPL ફાઇનલ 2025:
આજે અમદાવાદમાં ટોસનો બોસ કોણ બનશે..?
એક ઇનિંગમાં 200 થી વધુના સ્કોરની શક્યતા..
પિચ 'રમશે', પંજાબ-RCBમાં કોનો રેકોર્ડ સારો છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટોસ ફેક્ટર
મેચ: 44
ટોસ જીતીને બેટિંગ પસંદ કરી: 12 (5 જીત, 7 હાર)
ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો: 32 (15 જીત, 16 હાર, 1 ટાઈ)
પંજાબ કિંગ્સની સંભવિત ટીમ:
પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, કાયલ જેમીસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વૈશાક વિજયકુમાર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત ટીમ:
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા