ઇરાની અભિનેત્રી મંદાના કરીમીએ હવે ઇરાન પરના હુમલાઓ પર પ્રતિક્રિયા આપી છે.

ઈરાનમાં જન્મેલી અભિનેત્રી મંદાના કરીમી આ હુમલાથી ખૂબ જ દુઃખી છે. 

મંદાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, 

વીડિયોમાં તે રડતી જોવા મળે છે, તેની માતૃભાષામાં વાત કરીને તે દુઃખ વ્યક્ત કરે છે.

"ઘણું દુઃખ છે, ખૂબ આશા છે. કદાચ નવરોઝ (ઈરાની નવું વર્ષ) આખરે અલગ હશે. ઈરાન માટે પ્રાર્થના કરો." 

મંદાના કરીમી ઈરાનના તેહરાનની રહેવાસી છે. 

જોકે, તે છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં રહે છે. તેણીએ પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી.

તેણે "ભાગ જોની" અને "ક્યા કૂલ હૈ હમ" જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 

શેરડીનો રસ પીવાના મેજિકલ ફાયદા, જાણો

IAS બનવા માટે IPS ની ટ્રેનિંગ છોડનાર વિપુલ ચૌધરીને જાણો

Ahaan Pandey: બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હેન્સમ લાગ્યો સૈયારાનો ‘ક્રિશ કપૂર’

Gujaratfirst.com Home