ઈશા અંબાણીએ ફરી એકવાર ગ્લેમર વિખેર્યું છે
એક ખાસ ઈવેન્ટમાં લાલ રંગના ખૂબ જ સુંદર ડ્રેસમાં હાજરી આપી હતી.
ઈશાએ આ લુક માટે તેમની માતા નીતા અંબાણીની જૂની જ્વેલરી પસંદ કરી હતી.
લાલ રંગના ડ્રેસમાં નીતા અંબાણીનો લુક એકદમ શાહી અને ભવ્ય દેખાયો.
તેના મેકઅપ અને હેરસ્ટાઈલ પણ આ ડ્રેસ સાથે ખૂબ જ આકર્ષક લાગ્યા.
This browser does not support the video element.
.