બૉલીવુડ સ્ટાર એકટ્રેસ ઇશિતા રાજ શર્માનું ન્યૂ ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે

આ વખતે ઇશિતા રાજનું રૉડ પર બૉલ્ડ એન્ડ બિન્દાસ ફોટોશૂટ સામે આવ્યુ છે

પોનીટેલ, ગૉગલ્સ, અને લૉન્ગ જેકેટ સાથે કેમેરા સામે બૉલ્ડ પૉઝ આપ્યા છે

ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એકટ્રેસ છે

ઇશિતા એક સારી એકટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે

ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે

ઇશિતાએ બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે

ઇશિતા રાજ શર્મા પોતાના બૉલ્ડ એન્ડ કર્વી ફિગરથી ફેન્સને ઘાયલ કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home