બૉલીવુડ અભિનેત્રી ઇશિતા રાજ શર્માએ બૉલ્ડ ફોટોશૂટ વાયરલ કર્યું છે
ઇશિતાએ બ્લેક ગૉગલ્સ, ક્લીવેજ ફ્લૉન્ટ કરીને લાઇમલાઇટ ચોરી લીધી છે
ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એકટ્રેસ છે
This browser does not support the video element.
ઇશિતા એક સારી એકટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે
ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે
ઇશિતા મેરઠિયા ગેન્ગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી
ઇશિતાએ બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે