આ વર્ષે 6 સપ્ટેમ્બર 2025, શનિવારે ઉજવાશે અનંત ચતુર્દશી

Anant Chaturdashi પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે ગણેશ મહોત્સવ

અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટેના ખાસ મુહૂર્ત જાણવા જરુરી છે

6 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 7.26 થી 9.10 કલાક સુધી શુભ ચોઘડિયું ગણાશે

ગણેશ વિસર્જન માટે બપોરે 1.54 થી 3.28 કલાક સુધી લાભ ચોઘડિયું ગણાશે

અનંત ચતુર્દશીના અમૃત ચોઘડિયા બપોરે 3:28 થી 5:03 કલાક સુધી ગણાશે

અમૃત કાલ મધ્યાહને 12.50 થી 2.23 સુધીનો ગણાશે 

ગોધુલી મુહૂર્ત સાંજે 6.37 થી 7 કલાક સુધી ગણાશે

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home