બોલિવૂડ બ્યુટી જૅકલિન ફર્નાન્ડિસના નવા લુકે સો. મીડિયા પર આગ લગાવી

જૅકલિન ફર્નાન્ડિસે સમંદર કિનારે બેસીને કેમેરા સામે અત્યંત બોલ્ડ અને હોટ અંદાજમાં પોઝ આપ્યા છે.

 જૅકલિનનો આ નવો અવતાર હાલ ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચામાં છે અને તેના ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ ખૂબ લાઈક્સ અને પ્રેમ વરસાવી રહ્યા છે. આ લુકમાં તે બેહદ ખૂબસૂરત લાગી રહી છે.

જૅકલિને જાણીતા ડિઝાઇનર 'રાહુલ મિશ્રા'નો સ્ટાઇલિશ આઉટફિટ (ગાઉન) પહેર્યો છે, જેમાં તેનો લુક અદભુત લાગી રહ્યો છે.

ફેન્સ જૅકલિનના આ લુકને વારંવાર જોઈ રહ્યા છે. ચાહકો માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જૅકલિન ટૂંક સમયમાં જ અક્ષય કુમાર સાથે આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં ધમાલ મચાવતી જોવા મળશે.

માલદીવના બીચ પર છવાયેલી મોનાલિસા, ગ્લેમરસ અંદાજમાં જીત્યું ફેન્સનું દિલ

અમેરિકા-ઈરાન શાંતિ કરાર: ગ્લોબલ ટ્રેડમાં મોટો વળાંક, Strait of Hormuz હવે ખુલશે!

વિજ્ઞાનની અદભૂત સફર, ગુજરાત સાયન્સ સિટીની રોચક ઝલક

Gujaratfirst.com Home