છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

Panchmahal ના જાંબુઘોડામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

જાંબુઘોડામાં ખીલી ઉઠ્યું મનમોહક કુદરતી સૌંદર્ય

ઠેર ઠેર નાના-મોટા ધોધ અને ઝરણાં જોવા મળી રહ્યા છે

છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે

આણંદના પેટલાદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે

વધુ પડતા વરસાદને લીધે કેટલાક ગામડાં સંપર્ક વિહોણા બન્યા

કેટલાક સ્થળોએ NDRFની ટીમ ખડે પગે બચાવકાર્ય કરી રહી છે 

અંજલિ અરોરાએ બ્લુ બિકીનીમાં દરિયા કિનારે મચાવી ધૂમ, બોલ્ડ લુક જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ!

દુનિયામાં ઈંધણ માટે હાહાકાર! પાડોશી દેશોમાં 5 લિટરની લિમિટ, ભારતે શું પગલા લેવા ઈજોઈએ?

આલિયા ભટ્ટની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: કાન્સ 2026 બાદ એક્ટ્રેસે શેર કર્યું પોતાનું ખાસ 'ઘી સ્નેક'

Gujaratfirst.com Home