Jammu-Kashmir's Cloudbrust રામબનમાં વાદળ ફાટવાથી વિનાશ વેરાયો
રામબન જિલ્લાના રાજગઢમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું
થોડીક ક્ષણોમાં જ અનેક ઘરો કાટમાળ નીચે દટાયા
કેટલાક ઘરો પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે
આ કુદરતી કહેરમાં 3 ના મોત થયા અને 4 લાપતા થયાના અહેવાલ મળ્યા છે
સતત ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે
લોકોને ભયજનક સ્થાનોથી દૂર રહેવા સતર્ક કરાયા છે