જાહ્નવી કપૂરની ફેશન સેન્સ ફેન્સને દિવાના બનાવી દે છે
જાહ્નવી કપૂરે રેડ ઓફ શોલ્ડર ડ્રેસમાં તેના સુપર સિઝલિંગ ફોટા શેર કર્યા છે
વ્હાઈટ અને લાઈટ ગ્રીન બોલ્ડ ડ્રેસમાં એક્ટ્રેસનો કિલર લુક કિલર છે
એક્ટ્રેસે લાઈટ કર્લ્સ સાથે તેના હેર ઓપન રાખ્યા છે.
જાહ્નવી ગ્લોસી ન્યૂડ લિપસ્ટિક અને સ્મોકી આઈ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
એક્ટ્રેસે વેસ્ટર્ન ડ્રેસ સાથે સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યો છે
જાહ્નવીએ ઘણી અલગ અલગ સ્ટાઈલમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે