ફૂલોથી બનેલી સાડીમાં પરમસુંદરી લાગી રહી છે જહ્નાવી કપૂર

પોતાની આગામી ફિલ્મ પરમ સુંદરીના પ્રમોશનમાં વ્યસ્ત છે જહ્નાવી

જહ્નાવીએ આ ફિલ્મ પ્રમોટ કરવામાં કોઈ કસર છોડી રહી નથી

જહ્નાવીએ પ્રમોશનમાં એક અનોખી સાડી પહેરી, જેની ચારેય બાજુ ચર્ચા છે

જહ્નાવીની આ સાડીને ફૂલોથી સજાવવામાં આવી હતી

જહ્નાવીનીએ પ્રમોશન ઈવેન્ટ માટે આ સાડી કસ્ટમાઈઝ કરાવી હતી

આ સાડીની ખાસિયત એ છે કે, પલ્લુને હાથ પર રાખવાથી લાગી રહી છે સુંદર

સાડી પર ગુંથવામાં આવેલા લાલ ફૂલ 3D લૂક આપી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home