જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે

તેણે તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

એકટ્રેસ જાહ્નવી કપૂર આ તસવીરમાં સાડીમાં જોવા મળી રહી છે

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે

અભિનેત્રીના કિલર લુકસે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે

અભિનેત્રીએ કેમેરા સામે વિવિધ પોઝ આપીને લાઈમલાઈટ લૂંટી છે

અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા લાઈમલાઈટમાં રહે છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home