જાહ્નવીના બ્લાઉઝ ડિઝાઇનમાં ઘણીવાર નવીન કટ અને પેટર્ન હોય છે.

બોલિવૂડની યુવા ફેશન આઇકોન જાહ્નવી કપૂર, તેના લહેંગા બ્લાઉઝ લુકથી દરેકને પ્રેરણા આપે છે.

જાહ્નવીએ મોતીની વિગતો સાથે બેક ડોરી ડિઝાઇન બ્લાઉઝ પહેર્યો છે.

આ લહેંગા બ્લાઉઝ ડિઝાઇન પણ જાહ્નવીની સોબર અને સ્ટાઇલિશ છે.

જાહ્નવીનો હેવી વર્ક લેહેંગા અદભુત છે અને તેનો બ્લાઉઝ પણ રોયલ ટચ આપી રહ્યો છે.

જાહ્નવીએ ગોલ્ડન ડિઝાઇનર લહેંગા પહેર્યો છે જેનો બ્લાઉઝ પણ ખૂબ જ ગ્લેમરસ છે.


ગોલ્ડ લહેંગામાં અલગ જ લુકમાં જોવાય છે જાહ્નવી.

સ્વીટ હાર્ટ નેકલાઇન સાથે મિરર વર્ક ખૂબ જ સુંદર લાગે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home