Janmashtami 2025 ની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ગુજરાતમાં

દ્વારકા-ડાકોર-શામળાજીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે

સમગ્ર દ્વારકા નગરીને રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવી છે

ભક્તો જય દ્વારકાધીશના નાદ સાથે કૃષ્ણમય બન્યા

ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે

દર્શનની સુવિધા માટે એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે

શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા વિવિધ આકર્ષણો તૈયાર કરાયા

શામળાજી મંદિરને અદભુદ લાઈટિંગ, આસોપાલવ, કેળ, વાંસના તોરણોથી શણગારવામાં આવ્યું છે

આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ યોજાશે

બપોરના 4 કલાકે મંદિર પરિસરમાં 30 ફુટ ઊંચી મટકી ફોડ કાર્યક્રમ તેમજ રાસ ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

અમદાવાદ જેવા અનેક શહેરોમાં ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા નીકળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home