ભાલા ફેંકમાં નીરજ ચોપરાના શ્રેષ્ઠ થ્રો
ઇતિહાસ રચ્યો
નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટર ભાલા ફેંકીને ઇતિહાસ રચ્યો.
યાદીમાં શામેલ
નીરજ ચોપરાનો સમાવેશ વિશ્વના 90 મીટરનો આંકડો પાર કરનારા 25 લોકોની યાદીમાં થયો
એશિયામાં કુલ 3
એશિયામાં 90+ મીટર ભાલો ફેંકનારા માત્ર 3 ખેલાડીઓ, જેમા હવે નીરજ ચોપરાનું નામ સામેલ
આજે અમે તમને નીરજ ચોપરાના 5 શ્રેષ્ઠ થ્રો વિશે માહિતી આપી રહ્યા છીએ.
This browser does not support the video element.
કારકિર્દીનો શ્રેષ્ઠ
દોહા ડાયમંડ લીગમાં, નીરજનો 90.23 મીટરનો થ્રો છે જે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો બની ગયો છે.
ડાયમંડ લીગ 2022
સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022માં નીરજ ચોપરાએ 89.94 મીટરનો થ્રો કરીને બધાને ચોંકાવી દીધા હતા.
લુઝેન ડાયમંડ લીગ 2024
લુઝેન ડાયમંડ લીગ 2024 માં, નીરજ ચોપરાનો કુલ 89.49 મીટરનો થ્રો ફેંક્યો હતો.
પેરિસ ઓલિમ્પિક્સ 2024
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં 89.45 મીટરનો થ્રો ફેંક્યો હતો.
પેરિસ ઓલિમ્પિક્સ
વળી, પેરિસ ઓલિમ્પિક 2024 માં જ, નીરજ ચોપરાએ 89.34 મીટરનો થ્રો ફેંક્યો હતો.