મુંબઈના કોન્સર્ટમાં કથાવાચક જયા કિશોરીનો લુક જોઈ ફેન્સ થયા ફિદા!

જયા કિશોરી મુંબઈના એક કાર્યક્રમમાં પરંપરાગત આઉટફિટમાં જોવા મળ્યા.

આ સિમ્પલ અને સોબર લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જયા કિશોરીએ આ આઉટફિટ સાથે ખૂબ જ મિનિમલ મેકઅપ પસંદ કર્યો હતો.

તેમના આ લુકમાં સાદગી અને ગ્રેસનું અદભૂત મિશ્રણ જોવા મળ્યું હતું.

આ કોન્સર્ટમાં તેમની હાજરીએ ભક્તોનું મન મોહી લીધું હતું.

જયા કિશોરીની લોકપ્રિયતા તેમના વિચારોની સાથે તેમના આકર્ષક લુકને કારણે પણ વધી રહી છે.

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

Gujaratfirst.com Home