Hera Pheri-3 વિવાદમાં જોની લીવરની એન્ટ્રી

Johnny Lever એ પરેશ રાવલને ફિલ્મ કરવાની સલાહ આપી

Paresh Rawal એ આ ફિલ્મ કરવી જોઈએ, દર્શકો તેમને યાદ રાખશે - જોની લીવર

પરેશ રાવલે 25 મેના રોજ ટ્વિટ કરીને ફિલ્મ છોડવાની જાહેરાત કરી હતી

પરેશ રાવલે 15 ટકા વ્યાજ સાથે સાઈનિંગ અમાઉન્ટ પરત કરી દીધી છે

આ ફિલ્મના મેકિંગ રાઈટ્સ અક્ષય કુમારે ખરીદી લીધા છે

સુનિલ શેટ્ટી પણ આ ફિલ્મમાં પરેશ રાવલ રહે તેવી ઈચ્છા વ્યકત કરી ચૂક્યો છે

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home