ગિરનારની લીલી પરિક્રમાના પ્રવેશ દ્વારથી જ ભક્તોની ભીડ જોવા મળી

ગિરનારના ખોળામાં ભજનોની મોજ માણતા બે વડીલ બંધુઓ

રસ્તો સીધો હોય કે, પથરાળ પણ ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

પોતાની જાતેને જેણે સાધુ માર્ગે ન્યોછાવર કરી તેવા સાધુઓ

સરકડિયા હનુમાન મંદિરમાં ભજન કરી રહેલા ભક્તો

માળવેલામાં કેટલાક લોકો રાત્રિ રોકાણ કરે તો કેટલાક અવિરત ચાલતા રહે

પરિક્રમામાં બાળ હનુમાન બની ઉભેલું ગિરનાર પ્રેમી બાળક

જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા પૂર્ણ કરી રહેલા ઉત્સાહી ભક્તો

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home