KALKI 2898 છેલ્લા કેટલાક સમયમાં આવેલી સફળ ફિલ્મોમાંથી એક છે 

KALKI 2898 એ BOX OFFICE ઉપર છપ્પરફાળ કમાણી કરી હતી 

ફિલ્મની વાર્તા અને VFX ને પણ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો 

સિનેમાઘરો પર રાજ કર્યા બાદ હવે આ ફિલ્મ OTT પર દસ્તક આપવા જઈ રહી છે

દર્શકો KALKI 2898 ની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

પ્રભાસની ફિલ્મે કુલ 1041.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું

આ ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 293.01 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો

આ ફિલ્મ 22 ઓગસ્ટ, 2024 થી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવા જઈ રહ્યા છીએ

KALKI 2898 ને નાગ અશ્વિન દ્વારા ડાઇરેક્ટ કરાઈ હતી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home