પરણિત મહિલાની જેમ સજેલી દેખાઈ કંગના રણૌત
કંગના રનૌતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
વીડિયોમાં અભિનેત્રી મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ પહેરેલી જોવા મળે છે
કંગનાનો આ લુક જોઈને ફેન્સ તેના લગ્નની અટકળો લગાવી રહ્યા છે
ફેન્સ સતત કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું ખરેખર કંગનાએ લગ્ન કરી લીધા છે
હકીકતમાં આ વીડિયો તેના આગામી ફિલ્મ પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાનનો હોવાનું જણાય છે
આ લુક કોઈ ફિલ્મ અથવા જાહેરાતના શૂટિંગનો ભાગ હોવાની ચર્ચા તેજ બની છે
This browser does not support the video element.
.