અભિનેત્રી કરિશ્મા તન્ના ટૂંક સમયમાં 42 વર્ષની વયે પ્રથમ બાળકને જન્મ આપશે

કરિશ્માએ સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કલરની મોનોકિનીમાં અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી છે.

કરિશ્માનો બેબી બમ્પ આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફેન્સ તેના પ્રેગ્નન્સી ગ્લોના વખાણ કરી રહ્યા છે.

તસવીરોમાં કરિશ્મા સાથે તેના પતિ વરુણ બંગેરા પણ જોવા મળી રહ્યા છે. બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

ફોટો શેર કરતા કરિશ્માએ કેપ્શનમાં 'સમર વાઈબ' લખ્યું છે. તે પૂલ કિનારે વેકેશન મોડમાં રિલેક્સ કરતી જોવા મળે છે.

રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા તન્ના આ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેના પ્રથમ બાળકને જન્મ આપી શકે છે.

પ્રેગ્નન્સી દરમિયાન પણ કરિશ્મા પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે. તે નિયમિતપણે યોગ અને જીમમાં વર્કઆઉટ કરે છે.

કરિશ્મા અને વરુણ બંગેરાએ વર્ષ 2022 માં લગ્ન કર્યા હતા. હવે લગ્નના બે વર્ષ બાદ આ કપલ પોતાના ઘરે આવનારા નવા મહેમાન માટે ખૂબ જ ઉત્સાહિત છે.

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Salangpur Dham માં દાદાનો રથયાત્રા-પરશુરામ જયંતીની થીમ પર અદભૂત શણગાર, જુઓ તસવીરો

Gujaratfirst.com Home