નોરા ફતેહીના ગીત પછી ફિલ્મ ટ્રેલર પણ વિવાદમાં!

ધ્રુવ સરજા અને સંજય દત્તની આગામી ફિલ્મ 'કેડી ધ ડેવિલ' રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ છે

યુટ્યુબ પરથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના ટૂંક સમયમાં જ હટાવી દેવામાં આવ્યું છે

નિર્માતાઓએ ટ્રેલર હટાવવા પાછળનું કારણ તેમાં રહેલું 'અપ્રમાણિત કન્ટેન્ટ' જણાવ્યું છે

સેન્સર બોર્ડના નિયમો મુજબ ફેરફાર કર્યા બાદ નવું ટ્રેલર ફરીથી અપલોડ કરવામાં આવશે

અગાઉ નોરા ફતેહીના 'સરકે ચુનર તેરી સરકે' ગીતના હિન્દી વર્ઝનને પણ હટાવવું પડ્યું હતું

ગીતના શબ્દો અત્યંત અશ્લીલ અને વાંધાજનક હોવાથી સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો

નિર્દેશક પ્રેમની પત્ની રક્ષિતાએ ગીતનો બચાવ કરતા વિરોધ કરનારાઓની ટીકા કરી હતી

મોટી સ્ટારકાસ્ટ ધરાવતી આ સાઉથ ફિલ્મ 30 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

સાવધાન! તમારી એક ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે! જાણો હેકિંગના 11 સંકેતો

તમન્ના ભાટિયાનો સિક્વન્સ આઉટફિટ્સ પ્રત્યેનો અનોખો પ્રેમ: જુઓ 7 શાનદાર લુક્સ

Speed up smartphone: સ્લો સ્માર્ટફોનથી પરેશાન છો?, આ રહ્યો કાયમી ઉકેલ

Gujaratfirst.com Home