કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોના તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે
મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે
હનુમાનજીના પ્રિય વાર એવા મંગળવારના દિવસે પૂજા અર્ચનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો
હનુમાનજીની મૂર્તિ અને છબી સમક્ષ પંચમુખી દીવો પ્રગટાવો
મંગળવારે હનુમાનજીને સિંદૂર અને આકડાની માળા અર્પણ કરો
હનુમાનજીને ચણા અથવા પીળી બુંદીનો પ્રસાદ ચઢાવો
મંગળવારે જરુરિયાતમંદોને દાન કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે