ગણેશ ચતુર્થીના રોજ ઘરને શણગારવામાં આ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખો

ગણેશ ચતુર્થી પર્વે તમારા ઘરના મુખ્ય દરવાજે સ્વસ્તિકને દોરી શકો છો

મુખ્ય દરવાજા પર રંગોળી બનાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે

મુખ્ય દરવાજાની શાખને ગલગોટાના ફૂલો અને કેરીના પાનથી પણ સજાવી શકો છો

ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે લાકડાની ચોકીનો ઉપયોગ કરવો જોઈએ 

આ ચોકી પર પીળા અથવા લાલ રંગનું કપડું મુકવું જોઈએ 

આ ચોકી પર ગણેશજીની મૂર્તિ સિવાય કેળાના પાન, ફૂલો, તોરણ વગેરે મૂકી શકો છો

આ રીતે ચોકી શણગારવાથી ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહે છે

પ્રેમાનંદ મહારાજના જીવન પરિવર્તન લાવતાં વિચારો વિશે જાણો

ફોન થઈ ગયો છે સ્લો તો આ હોઈ શકે છે કારણ

પાર્ટીમાં આકર્ષક દેખાવા માટે તમન્ના ભાટિયાની ફેશન સ્ટાઇલ કોપી કરો!

Gujaratfirst.com Home