માલદીવમાં કિયારાનો કિલર લુક

કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ અને પુત્રી સરૈયા સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર નારંગી રંગની બિકીનીમાં દરિયામાં સ્વિમિંગ કરતા ગ્લેમરસ ફોટા શેર કર્યા છે

વેકેશનના ફોટામાં કિયારા તેની પુત્રીને દરિયાઈ માછલીઓ વિશે પુસ્તકમાંથી શીખવતી જોવા મળે છે

અભિનેત્રીએ વેકેશન દરમિયાન પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ટેનિસ રમવાનો ભરપૂર આનંદ માણ્યો હતો

કિયારા પ્રથમવારબિકીની અને મોનોકિની લુકમાં પોતાનું શાનદાર લાગી રહી છે

.

This browser does not support the video element.

કિયારા અને સિદ્ધાર્થે રમતની સાથે ડાન્સ ફ્લોર પર પણ પોતાની અદભુત કેમિસ્ટ્રી બતાવી હતી

કિયારાના આ લુકને ફેન્સે ખુબ પસંદ કર્યો છે

This browser does not support the video element.

માલદીવમાં કિયારા અને સિદ્ધાર્થે અંડરવોટર સ્વિમિંગની પણ મજા માણી હતી.

દુનિયામાં ઈંધણ માટે હાહાકાર! પાડોશી દેશોમાં 5 લિટરની લિમિટ, ભારતે શું પગલા લેવા ઈજોઈએ?

આલિયા ભટ્ટની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: કાન્સ 2026 બાદ એક્ટ્રેસે શેર કર્યું પોતાનું ખાસ 'ઘી સ્નેક'

કાન્સ 2026માં Tara Sutaria નો કિલર લુક, બ્લેક આઉટફીટમાં લાગી ગોર્જિયસ

Gujaratfirst.com Home