કિરણ રાવ અને રીના દત્તા આમિર ખાનની માતાના ઘરે ઈદની ઉજવણી માટે સાથે આવ્યા
આમિર ખાનની ભૂતપૂર્વ પત્નીઓ કિરણ રાવ અને રીના દત્તા ફરી સાથે સ્પોટ થયા
કિરણે ઈન્સ્ટાગ્રામ પર ઈદ ઉજવણીની ઝલક શેર કરી હતી
કિરણે આ ઈવેન્ટ પિક્સ પર “ધ ગોર્જિયસ ઘરારા ગેંગ” કેપ્શન આપ્યું હતું
બંને પૂર્વ પત્નીઓ સાથે આવતા હૂંફ, પરંપરા અને આનંદ છવાઈ ગયો
રીના દત્તાએ વાયબ્રન્ટ જાંબલી ઘરારા પહેર્યો હતો
કિરણ રાવે પીળો અને ગુલાબી રંગનો ચૂડીદાર પહેર્યો હતો