આર્થિક તંગીથી બચવા રસોડામાં આ બાબતોનું ધ્યાન રાખો
સોડામાં ક્યારેય લોટ ખાલી ન થવા દો, તે દરિદ્રતા લાવે છે.
મીઠાના ડબ્બાને ક્યારેય સંપૂર્ણ ખાલી ન થવા દેવો, તેને સમયસર ભરી દેવો જોઈએ.
ચોખાના પાત્રને ખાલી રાખવાથી માતા લક્ષ્મીની કૃપામાં ઘટાડો થઈ શકે છે.
હળદર અને અન્ય મસાલાના ડબ્બાને પણ ખાલી ન રાખવા તે શુભ માનવામાં આવે છે.
રસોડામાં તેલ કે ઘીનું પાત્ર ખાલી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવવા માટે અનાજ અને ધનનો સંગ્રહ હંમેશા રાખવો.
રસોડામાં સ્વચ્છતા રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં બરકત રહે છે.