કયા દિવસે બંગડીઓ ખરીદવી શુભ છે ?

હિન્દુ ધર્મમાં કાચની બંગડીઓને સુહાગ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે, તેથી તેની ખરીદી માટે ખાસ નિયમો છે.

સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારનો દિવસ નવી બંગડીઓ ખરીદવા માટે સૌથી શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર અને શનિવારના દિવસે નવી બંગડીઓ ખરીદવાનું બિલકુલ ટાળવું જોઈએ.

બંને હાથમાં સરખી સંખ્યામાં બંગડીઓ ન પહેરતા, ડાબા હાથમાં વિષમ અને જમણા હાથમાં સમ સંખ્યામાં બંગડીઓ પહેરવી જોઈએ.

નવી બંગડીઓ ખરીદ્યા પછી સીધી પહેરવાને બદલે પહેલા માતા પાર્વતી કે માતા ગૌરીને અર્પણ કરવી શુભ રહે છે.


ડિસ્ક્લેમર: આ માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી. 

“The Moon is Ours!” ટ્રમ્પના દાવાથી ચંદ્ર પર અમેરિકાના અધિકારનો વિવાદ

અનાયા બાંગર ફરી એકવાર લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં. ગ્લેમરસ અંદાજ સો. મીડિયા પર વાયરલ

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની 4ની દિવસની હળતાળ

Gujaratfirst.com Home